Loksabha Election 2024 : ગુજરાતમાં આજે આ સાત બેઠક પર મતદાન અત્યંત રસાકસીભર્યું રહેશે

અમદાવાદ: ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠકો પર મતદાન(Loksabha election voting) શરૂ થયું છે. જ્યારે આજે યોજાઇ રહેલા મતદાનમાં ગુજરાત(Gujarat)ની 25 માંથી 7 બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. આ સાત બેઠકમાં (1) રાજકોટ (2) બનાસકાંઠા (3) વલસાડ (4) ભરૂચ, (5)જૂનાગઢ (6) ભાવનગર( 7) સાબરકાંઠાનો સમાવેશ થાય છે. રાજકોટ: રાજ્યની આ 7 બેઠકોની વાત કરીએ તો … Continue reading Loksabha Election 2024 : ગુજરાતમાં આજે આ સાત બેઠક પર મતદાન અત્યંત રસાકસીભર્યું રહેશે