ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ થિયરી’ સાઈડમાં, 26 માંથી 12ને ચહેરાઓ તો એના એજ! જુઓ લિસ્ટ

ગાંધીનગર: Loksabha Election 2024 ભાજપની પાંચમી યાદી જાહેર થતાં જ ગુજરાતની 26 બેઠકો પરનું BJPના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે કોણ ક્યાથી લડશે? (Gujarat BJP Candidate List) ભાજપની જાણીતી ‘નો રિપીટ થિયરી’ને સાઈડમાં રાખીને આગામી લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો પર માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે બાકીના 12 જૂના ચહેરાઓને જ રિપીટ કર્યા … Continue reading ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ થિયરી’ સાઈડમાં, 26 માંથી 12ને ચહેરાઓ તો એના એજ! જુઓ લિસ્ટ