લોકસભા ચૂંટણી: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16મીએ ફોર્મ ભરે તો આશ્ચર્ય થશે નહીં

રાજકોટ: હાલ રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો મામલો ચર્ચામાં છે. શરૂઆત થઈ ત્યારે લગભગ એવું લાગતું હતું કે ઉમેદવાર બદલાશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ઝડપે ડેમેજ કંટ્રોલ થયું છે અને ક્ષત્રિય રાજવીઓ તથા આગેવાનોના વિધાનો મીડિયામાં આવી રહ્યા છે તે જોતા 16 તારીખે જંગી જાહેરસભા ભરી અને પુરુષોત્તમ રૂપાલા ફોર્મ … Continue reading લોકસભા ચૂંટણી: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16મીએ ફોર્મ ભરે તો આશ્ચર્ય થશે નહીં