Lok Sabha Election: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, જાણો મતદાન બાદ શું કહ્યું

અમદાવાદ: દેશમાં લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે આજે મતદાન(Phase-3 voting) ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે વહેલી અમદાવાદ પહોંચીને મતદાન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પોલિંગ બૂથની બહાર હાજર હતા, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી … Continue reading Lok Sabha Election: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, જાણો મતદાન બાદ શું કહ્યું