Lok Sabha Election 2024 : ત્રીજા તબકકામાં અત્યાર સુધી સરેરાશ 10 ટકાથી વધુ મતદાન, ગુજરાતમાં 9.84 અને મહારાષ્ટ્રમાં 6. 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અંતર્ગત આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ચૂંટણી પંચના(Election Commission) જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી આસામમાં 10.12 ટકા, બિહારમાં 10.03 ટકા, છત્તીસગઢમાં 13.24 ટકા, દાદરા અને નગર હવેલીમાં 10.13 ટકા, દમણ અને દીવમાં 10.13 ટકા, ગોવામાં 11.83 ટકા, ગુજરાતમાં 9.84 ટકા, કર્ણાટકમાં 14.07 ટકા, મહારાષ્ટ્રમાં … Continue reading Lok Sabha Election 2024 : ત્રીજા તબકકામાં અત્યાર સુધી સરેરાશ 10 ટકાથી વધુ મતદાન, ગુજરાતમાં 9.84 અને મહારાષ્ટ્રમાં 6. 64 ટકા મતદાન