ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ જીવલેણ નિવડ્યું, વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં ચાર યુવાનોના મોત

વલસાડ: યુવાનોમાં હાઈવે પર પુરપાટ ઝડપે દોડતી ગાડીમાં સોશિયલ મીડિયા લાઈવ સ્ટ્રિમિંગનો ક્રેઝ વધી રહ્યો છે. જો કે આ ઘેલશા ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે.એક દુ:ખદ ઘટનામાં, ગુજરાતના વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં રોડ ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. ગુજરાતના વાસદમાં હાઇવે … Continue reading ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ જીવલેણ નિવડ્યું, વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં ચાર યુવાનોના મોત