સરકારના આ નિર્ણયથી સિંહ દર્શન માટે ગીર કે દેવળિયા પાર્ક જવું બનશે સુલભ…

ગાંધીનગર: ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગીરમાં આવતા હોય છે. સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકે તે માટે રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે … Continue reading સરકારના આ નિર્ણયથી સિંહ દર્શન માટે ગીર કે દેવળિયા પાર્ક જવું બનશે સુલભ…