રાજકોટની જેમ જ સૂરતમાં પણ 22 બાળકોના બળીને થયા હતા મોત: અહીં 17 માથી 5 ગેમઝોન સીલ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલી દુર્ઘટના બાદ સૂરત મહાનગરપાલિકા શનિવારથી જ એકશનમાં આવી ગઈ હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર સૂરત મહાનગર પાલિકા,પોલીસ ફાયર વિભાગ અને વીજળી વિભાગની અલગ-અલગ ટિમોએ રાજકોટ ના ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ જ સૂરતમાં પગલાં લેવા શરૂ કરી દીધા હતા.સુરત શહેરના 17 ગેમઝોનને શનિવારે જ સીલ કરી દીધા હતા જ્યારે 12 જેટલા ગેમઝોનનો … Continue reading રાજકોટની જેમ જ સૂરતમાં પણ 22 બાળકોના બળીને થયા હતા મોત: અહીં 17 માથી 5 ગેમઝોન સીલ