Gujarat માં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધી રહ્યું છે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી વિખેરાઈ જાય કે નબળું પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચશે એટલે ફરી વરસાદની સંભાવના છે. હાલ ક્યાંય અતિભારેથી … Continue reading Gujarat માં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી