Gujarat માં આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)તેમાં પણ ખાસ કરીને  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. જેમાં આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં થવાની આગાહી છે. જેમાં પોરબંદર, જામનગર, દાહોદ, સુરત  સહિત આ જિલ્લાઓમાં  ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે. આજે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી … Continue reading Gujarat માં આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી