અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ (Gujarat Rain)જામ્યો છે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ … Continue reading અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed