વરસાદ પહેલા જ સરદાર સરોવર ડેમની સપાટી વધી તો ભાદર 2 માંથી છોડાયુ પાણી
ગાંધીનગર રાજ્યમાં ચોમાસાના પ્રારંભનો સમય છે. રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને સીંચાઇ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જો કે ખેડૂતો દ્વારા આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે આગોતરા વાવેતર માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ … Continue reading વરસાદ પહેલા જ સરદાર સરોવર ડેમની સપાટી વધી તો ભાદર 2 માંથી છોડાયુ પાણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed