GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને ઇંડિયન મેડિકલ એસોસિયેશનને લખ્યો CMને પત્ર

ગાંધીનગર: ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા તેની મેડિકલ કોલેજોમાં કરાયેલ ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફી વધારાને લઈને અમદાવાદના વાલીઓએ GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે. આજે ગુરુવારે વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. … Continue reading GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને ઇંડિયન મેડિકલ એસોસિયેશનને લખ્યો CMને પત્ર