ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ
વિશ્વ યુવા દિવસે અમદાવાદમાં કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ‘IMPACT WITH YOUTH’ કોન્ક્લેવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયું છે. માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે. યુવાનોની સફળતાને દેશની સફળતા … Continue reading ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed