બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યાની સ્થિતિ; બે કલાકમાં 6 ઇંચ વરસાદ

પાલનપુર: ગુજરાતમાં પડી રહેલા સર્વત્ર વરસાદની મહેરની દ્રષ્ટિ હવે ઉત્તર ગુજરાત તરફ મંડાઇ છે. આજે રાજ્યમાં વરસાદે તૂફાની બેટીંગ કરી હતી. આજે મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું હતું. બનાસકાંઠાના લાખણીમાં આજે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી, અહી માત્ર બે કલાકમાં જ સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ચાર કલાકમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ … Continue reading બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યાની સ્થિતિ; બે કલાકમાં 6 ઇંચ વરસાદ