પશ્ચિમ કચ્છ પર આફત: ટપોટપ મોત નીપજાવતા ભેદી તાવના પ્રકાર અંગે હજુ કોઈ માહિતી નહીં

ભુજ: પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલુ રહ્યા છે ત્યારે ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાયેલી સર્વેની કામગીરી દરમ્યાન બીજા ૨૦ જેટલા ભેદી તાવના કેસો બહાર આવ્યા હોવાનું જાણવા મળે છે અને અસરગ્રસ્તોનું વધુ તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે લખપત તાલુકાના બરનદા, માતાના મઢ … Continue reading પશ્ચિમ કચ્છ પર આફત: ટપોટપ મોત નીપજાવતા ભેદી તાવના પ્રકાર અંગે હજુ કોઈ માહિતી નહીં