કચ્છના લુણા ગામનું ‘ઉલ્કા તળાવ’ વિશ્વના ૨૦૦ દુર્લભ સ્થળો પૈકીનું એક: નાસાએ તસ્વીર કરી જાહેર

ભુજ: અનેક ભૌગોલિક વિશેષતાઓથી સમૃદ્ધ એવા ભાતીગળ પ્રદેશ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ યાજીપીર નજીક આવેલા ભુજ તાલુકાના લુણા ગામના રહસ્યમયી ‘કેટર લેક’ એટલે કે, ઉલ્કા તળાવને વિશ્વના ઉલ્કાપાતથી સર્જાયેલા 200 જેટલા દુર્લભ સ્થળો પૈકીના એક સ્થળ તરીકે અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ જાહેર કર્યું છે. નાસાના લેન્ડસેટ 8 ઉપગ્રહે લુણામાં સ્થિત અંદાજે 6900 વર્ષ જૂના ઈમ્પેક્ટ ક્રેટર … Continue reading કચ્છના લુણા ગામનું ‘ઉલ્કા તળાવ’ વિશ્વના ૨૦૦ દુર્લભ સ્થળો પૈકીનું એક: નાસાએ તસ્વીર કરી જાહેર