કચ્છના જખૌ પાસેથી ઝડપાયો કરોડો રૂપિયાનો માદક પદાર્થ : પાકિસ્તાન ‘પલાંઠી ‘મારી બેસતું જ નથી ?

સરહદી જિલ્લા કચ્છના સંવેદનશીલ સાગરકાંર્ઠે જખૌ નજીકના દૂરના ટાપુ પરથી શંકાસ્પદ એવા માદક દ્રવ્યોના 10 પેકેટ મળી આવતા ફરી ખળભળાટ મચી ગયો છે મળી આવેલા સંદિગ્ધ માદક દ્રવયોના પેકેટનું વજન લગભગ 12.40 કિલો હોવાનું બહાર આવ્યું છે. કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓ પરથી બિનવારસું માદક દ્રવ્યો ઝડપાતા સર્વિસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. જૂન 2024 થી, … Continue reading કચ્છના જખૌ પાસેથી ઝડપાયો કરોડો રૂપિયાનો માદક પદાર્થ : પાકિસ્તાન ‘પલાંઠી ‘મારી બેસતું જ નથી ?