આગામી 24 કલાકમાં ભયાનક વાવાઝોડું કચ્છને ધમરોળશે

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે હોવાની આગાહીને વધુ એક વાર અનુમોદન મળતું હોય તેમ આગામી 24 જ કલાકમાં આ ભયાવહ વાવાઝોડું કચ્છને ઘમરોળી નાખશે તેવા વરતારા સામે આવ્યા છે. એક તરફ ડીપ ડિપ્રેશન નબળું પાડવાની વાત વચ્ચે હવે આ ડિપ્રેશન વધુ મજબૂત બનતા અમદાવાદ સહિતના શહેરોમાં ઝ્ંઝાવાતી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. … Continue reading આગામી 24 કલાકમાં ભયાનક વાવાઝોડું કચ્છને ધમરોળશે