હવે ટૂંક જ સમયમાં કચ્છ બનશે ચિત્તાનો મલક

ભુજ: ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં ૮૪ વર્ષ બાદ ચિત્તાનું આગમન થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મધ્યપ્રદેશના કુનો પાર્ક બાદ બન્ની પ્રદેશના ઘાસીયા મેદાનોમાં ચિત્તાના બ્રીડીંગ પ્રોજેક્ટ અંતર્ગત આગામી ડિસેમ્બર ૨૦૨૪ સુધી પ્રારંભિક તબક્કે આવનારા 10 જેટલા ચિત્તાઓને આવકારવા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વનમંત્રી મૂળુભાઈ બેરાએ આ … Continue reading હવે ટૂંક જ સમયમાં કચ્છ બનશે ચિત્તાનો મલક