કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન

ભુજઃ કચ્છી મેવા તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી દેશી ખારેક પર ફિનલેન્ડની એકેડમી ઓફ ફિનલેન્ડ યુનિવર્સિટી દ્વારા યુરોપિયન દેશોના કેટલાક નિષ્ણાતો સાથે મળીને આગામી ચાર વર્ષ માટે કચ્છમાં સંશોધન હાથ ધરવામાં આવશે. દેશી ખારેકની ખેતી લાંબા સમય સુધી ટકે અને અને તેના પાકમાં વિવિધતા આવે એ આ સંશોધનનો મુખ્ય ઉદેશ્ય હોવાનું અગાઉ કચ્છના ધરતીકંપ બાદ … Continue reading કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન