પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાએ મહિલા પત્રકારની ખુરશી ખેંચી જમીન પર નીચે પછાડી; Video Viral

ભુજ: કચ્છમાં સરકારે દલિત સમાજની વિવિધ મંડળીઓને ફાળવેલી જમીનો પરનો કબજો પરત અપાવવા માટે આંદોલન ચલાવી રહેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભુજમાં યોજેલી પત્રકાર પરિષદનું રીપોર્ટીંગ કરવા આવેલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરૉ (આઈબી)ની દલિત મહિલા કર્મચારીની ખુરશી કોંગ્રેસના સ્થાનિક નેતાએ ખેંચી લઈને તેમને નીચે ગબડાવી દઈને મશ્કરી કરી હોવાની એટ્રોસીટી સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાતા … Continue reading પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાએ મહિલા પત્રકારની ખુરશી ખેંચી જમીન પર નીચે પછાડી; Video Viral