કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં સાત લોકોના મોતથી અરેરાટી
ભુજ: દેશના ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના અનેરા ઉત્સાહ વચ્ચે સરહદી કચ્છમાં ફરી વળેલા કાળચક્રમાં સાત જેટલા લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ભુજ તાલુકાના પુરાસર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સાલમ અબ્દુલકરીમ સમા (ઉ.વ. ૧૭) નામના કિશોરનું મોત થયું હતું, જ્યારે કંડલાના રેલવે મથક નજીક બનેલા હિટ એન્ડ … Continue reading કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં સાત લોકોના મોતથી અરેરાટી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed