‘લગાન ફિલ્મમાં ચમકેલી કાઠિયાવાડી નસલની ઘોડી ‘રેખા’ 33 વર્ષની આયુએ અડીખમ

ભુજ: વર્ષ 2001માં રિલીઝ થયેલી આમીર ખાન અભિનીત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત સુપરહિટ હિન્દી ફિલ્મ લગાનમાં જોવા મળેલી કાઠિયાવાડી નસલની ‘રેખા’ નામની ઘોડીએ પોતાના જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કર્યાં છે. પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલિયનમાંથી સેવા નિવૃત્ત થયેલી રેખા આજદિન સુધી બીમાર પડી નથી અને ૩૨ વર્ષની આયુએ પણ એકદમ સ્વસ્થ છે. અત્યારે ઘરના … Continue reading ‘લગાન ફિલ્મમાં ચમકેલી કાઠિયાવાડી નસલની ઘોડી ‘રેખા’ 33 વર્ષની આયુએ અડીખમ