કચ્છમાં સાતમ-આઠમના ભાતીગળ મેળામાં વરસાદ વિલન બનશે?

ભુજ: દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે ત્યારે શ્રાવણમાં વૈશાખ મહિના જેવી ગરમી-બફારામાં સેકાઈ રહેલા સરહદી જિલ્લા કચ્છના અંજાર અને તેની આસપાસના વિસ્તારોમાં શીતળા સાતમની પૂર્વ સંધ્યાએ પાવરપેક્ડ વરસાદી ઝાપટાં વરસવાનું શરૂ થતા આગામી 48 કલાકમાં કચ્છમાં પણ વરસાદનું આગમન થાય તેવા મંગળ એંધાણ વર્તાઈ રહ્યાં છે. આજે કચ્છના લોકોએ … Continue reading કચ્છમાં સાતમ-આઠમના ભાતીગળ મેળામાં વરસાદ વિલન બનશે?