શિક્ષણ વિભાગ બાદ હવે ‘ઘેર’ હાજર પોલીસકર્મીઓ પણ તપાસના દાયરામાં

ભુજ: બનાસકાંઠાની એક શાળામાં વિદેશમાં રહીને પગાર મેળવનાર મહિલા શિક્ષિકાનો કિસ્સો ઉજાગર થયા બાદ ચાલેલી તપાસમાં કચ્છમાં 17 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબી રજા ભોગવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા મચેલા હડકંપ વચ્ચે હવે લાંબી રજાઓની તપાસનો રેલો ગુજરાતના પોલીસ તંત્ર સુધી લંબાયો છે. કચ્છ સહિત રાજ્યભરમાં લાંબી રજા ભોગવી ચુકેલા અને હાલે લાંબા સમયથી ‘ઘેર’હાજર … Continue reading શિક્ષણ વિભાગ બાદ હવે ‘ઘેર’ હાજર પોલીસકર્મીઓ પણ તપાસના દાયરામાં