ભચાઉ નજીક પોલીસે ઝડપ્યો 25.60 લાખનો વિદેશી દારૂ: આરોપીઓ ફરાર

ભુજ: સરહદી કચ્છ જિલ્લો પંજાબની જેમ નશાખોરીનું કેન્દ્ર બની રહ્યો હોય તેમ લગભગ દરરોજ ડ્રગ્સ, શરાબ જેવા માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં પૂર્વ કચ્છ પાલીસે ભચાઉ તાલુકાના વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા માર્ગ પરથી ત્રણ વાહનોમાંથી રૂા. ૨૫,૬૦,૮૦૦ની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કરી લીધો હતો, જો કે માલનું કટિંગ કરનારા શખ્સો નાસી જવામાં સફળ … Continue reading ભચાઉ નજીક પોલીસે ઝડપ્યો 25.60 લાખનો વિદેશી દારૂ: આરોપીઓ ફરાર