ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં આજે દિવસભર સામાન્ય વરસાદ

ભુજ: બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજ્યના ભરૂચ સહિતના મથકોમાં વરસી રહેલા આફતરૂપી વરસાદ વચ્ચે રણપ્રદેશ કચ્છમાં દિવસભર સમયાંતરે અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.લીલા દુષ્કાળ ભણી આગળ વધી રહેલા રણપ્રદેશ કચ્છમાં છુટોછવાયો વરસાદ … Continue reading ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં આજે દિવસભર સામાન્ય વરસાદ