રાપરના પુત્રીને અપહરણકારોથી બચાવવા જંગે ચઢેલી માતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

ભુજ: કચ્છના રાપર તાલુકાના ફતેગઢ નજીકના સુજાવાંઢમાં પોતાની સગીર વયની પત્રીને અપહરણકારના ચુંગાલમાંથી છોડાવવા માટે વચ્ચે પડેલી માતાની અપહરણકારોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર ફેલાઈ છે. મૂળ લોદ્રાણીના અને છેલ્લા કેટલાક વર્ષોથી સુજાવાંઢમાં મજૂરીકામ કરનારાં જમણીબેન બાબુ કોલી (પારકરા) (ઉ. વ.૫૦) તેમની સગીર વયની પુત્રી સાથે વાડીએ જતા હતા ત્યારે હુમલાખોરો … Continue reading રાપરના પુત્રીને અપહરણકારોથી બચાવવા જંગે ચઢેલી માતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા