માંડવી બીચ પર રીલ બનાવવા ગયેલા બે યુવકો ડૂબ્યાં; સ્થાનિકોએ જીવના જોખમે બચાવ્યા
ભુજ: પશ્ચિમ કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે આજે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા માંડવીના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો રફ બનેલા દરિયામાં તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ જીવન જોખમે બંનેને બચાવ્યા હતા. પ્રાપ્ત વિગતો … Continue reading માંડવી બીચ પર રીલ બનાવવા ગયેલા બે યુવકો ડૂબ્યાં; સ્થાનિકોએ જીવના જોખમે બચાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed