ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લા પ્રશાસન સાવધ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એલર્ટ

ભુજ: ગુજરાતમાં સત્તત પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે ત્યારે જિલ્લના વહીવટી તંત્રને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વાપી, વલસાડ, સુરત અને બરોડામાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પર અસર થઈ છે. મુંબઈ અમદાવાદ અને ભુજની ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેમાં સુરતમાં ટ્રેનને રોકી દેવામાં … Continue reading ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લા પ્રશાસન સાવધ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એલર્ટ