બેશરમ! કચ્છમાં એક વિકૃત શખ્સે ગાય સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય: પંથકમાં આક્રોશ

ભુજ: મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામમાંથી માનવજાતને લજવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મધરાત્રીએ વોચમાં રહેલા કેટલાક યુવકોએ ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી રહેલા એક વિકૃત યુવાનને રંગેહાથ પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ શરમજનક બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નાના કપાયા વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં ઇજાફો થતો હોઈ કંટાળેલા કેટલાક સ્થાનિકોએ રાતના … Continue reading બેશરમ! કચ્છમાં એક વિકૃત શખ્સે ગાય સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય: પંથકમાં આક્રોશ