કચ્છને ધ્રુજાવે છે ભૂકંપ: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો

ભુજઃ સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના પેટાળમાં અવિરત રહેલી સીસ્મિક એક્ટિવિટીએ લોકોની ચિતા વધારી છે.સરહદી કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ નજીક નાગપંચમીના સપરમા દિવસે ૨.૬ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓએ કચ્છની ધરાને ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારના બપોરના ૧ અને ૪૯ કલાકે દુધઈથી ૧૪ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ પર ભેદી અવાજ સાથે ૨.૬ની તીવ્રતાનો … Continue reading કચ્છને ધ્રુજાવે છે ભૂકંપ: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો