આફ્રિકામાં કચ્છી વેપારીની પત્નીની હાજરીમાં કરાઈ હત્યા, સમાજ આઘાતમાં

ભુજઃ કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના એક દેશ મડાગાસ્કરના મજેન્ડામાં ચોખા તથા કઠોળની આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજના જયેશ છેડા નામના ૫૭ વર્ષના વેપારીની લૂંટારાઓએ લૂંટ ચલાવ્યા પછી ગોળી મારીને કરપીણ હત્યા કરી દેતાં કચ્છ સહીત બૃહદ કચ્છના સમસ્ત જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે જાણવા મળેલી … Continue reading આફ્રિકામાં કચ્છી વેપારીની પત્નીની હાજરીમાં કરાઈ હત્યા, સમાજ આઘાતમાં