‘ઈ રે કાયામેં માટી જો બર્તન, ફૂટી જાશે નહીં કરે રણકો: આ રીતે ફૂલ્યુફાલ્યું છે કચ્છી લોકસંગીત

ભુજઃ કચ્છમાં આવેલા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપ પહેલાં બે ટંક ભોજન માટે સંઘર્ષ કરતા કચ્છી ગીત સંગીત અને કચ્છી લોકવાદ્યોના કલાકારો માટે હવે જાણે સુવર્ણ યુગ શરૂ થઇ ચુક્યો છે.કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી યોજાઈ રહેલા રણોત્સવ બાદ આવા કલાકારોની માંગ દેશભરમાં વધી ગઈ છે અને હવે કચ્છમાં પણ આવા કલાકારો વર્ષભર વ્યસ્ત રહે છે. કચ્છના ભાતીગળ … Continue reading ‘ઈ રે કાયામેં માટી જો બર્તન, ફૂટી જાશે નહીં કરે રણકો: આ રીતે ફૂલ્યુફાલ્યું છે કચ્છી લોકસંગીત