વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત

ભુજ: તહેવારોમાં ચાલી રહેલા સપરમા દિવસો દરમ્યાન બંદરીય કંડલા ખાતે માર્ગ ઓળંગી રહેલા દિલીપ રંજય ઉર્ફે રંજન કોડા નામના ૪ વર્ષના માસુમ બાળકને કાળ બનીને આવી ચઢેલા ટ્રેઇલરે અડફેટમાં લેતાં આ માસૂમ બાળકનું મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ મરીન પોલીસના જણાવ્યા … Continue reading વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત