Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ

ભુજ: કોલકાતાની જાણીતી આર.જી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારી તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાને પગલે હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આઈએમએના રાષ્ટ્રવ્યાપી બંધ ના પગલે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવાર સવારે છ વાગ્યા સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા તબીબો આપાતકાલીન સિવાયની આરોગ્ય સેવાઓથી અળગા … Continue reading Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ