કોર્ટે જમીન કૌભાંડના આરોપી પૂર્વ પ્રાંત અધિકારી જે.ડી.જોશીની જામીન અરજી ફગાવી

ભુજ: કચ્છમાં જે-તે સમયે ફરજ બજાવી ગયેલા સરકારી કર્મચારીઓ દ્વારા કરોડોના કથિત જમીન કૌભાંડો સમયાંતરે બહાર આવી રહ્યાં છે ત્યારે ભુજના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને ચાર જેટલાં કેસમાં ગેરકાયદે રીતે જમીન નિયમિત કરી આપી સરકારી તીજોરીને 79.67 લાખનું નુકસાન કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપમાં ફિટ કરવામાં આવેલા જે.ડી.જોશીની નિયમિત જામીન … Continue reading કોર્ટે જમીન કૌભાંડના આરોપી પૂર્વ પ્રાંત અધિકારી જે.ડી.જોશીની જામીન અરજી ફગાવી