ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો
ભુજઃ શહેરની નગરપાલિકાની ખાડા,ગટર,લાઈટ પાણી જેવા પાયાના પ્રશ્નો પરત્વેની અક્ષમ્ય બેદરકારી,ગેરરીતિ, ભ્રષ્ટાચાર મુદ્દે અવારનવાર લાઈવ વીડિયો ક્લિપ રેકોર્ડ કરતા યુવકને આ વખતે એક કાઉન્સિલરની નામજોગ ફરિયાદ કરવી ભારે પડી ગઈ છે. કાઉન્સિલરના પુત્રોએ પોતાના પિતાના નામજોગ ફરિયાદ કરતી ઑડિયો ક્લિપ સોસાયટીના વોટસએપ ગૃપમાં વાયરલ કરવા બદલ યુવકને તેના સ્ટુડિઓમાં જઈને માર મારતાં શહેરભરમાં ભારે ચકચાર … Continue reading ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed