Kutchની ગળપાદર જેલમાંથી પોલીસે કુખ્યાત બુટલેગર યુંવરાજસિંહને રાજકોટની જેલમાં ટ્રાન્સફર કર્યો

ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ નજીક ફરજમોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે નંબર પ્લેટ વિનાની થાર જીપમાં દારૂ લાવતી વખતે પકડાયા બાદ ગાંધીધામની ભાગોળે આવેલી ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવેલા અને પોલીસ દરોડા વખતે અન્ય છ બંદિવાનો સાથે શરાબનું સેવન કરેલી હાલતમાં પકડાયેલા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાની રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.આ પણ વાંચો: Kutch … Continue reading Kutchની ગળપાદર જેલમાંથી પોલીસે કુખ્યાત બુટલેગર યુંવરાજસિંહને રાજકોટની જેલમાં ટ્રાન્સફર કર્યો