કચ્છજી નાગણ -જેસલ જાડેજાની જેમ નામ કમાવવા નીકળેલી રિચા પોલીસ પાંજરે

કચ્છમાં એક જેસલ જાડેજા થયા બાદ હવે મહિલાઓને આધુનિક યુગની લેડી ડોન થવાના અભરખા જાગ્યા હોય તેમ અગાઉ એક નીતા ચૌધરી પોલીસ વિભાગમાં ફરજ બજાવતી અને ‘રિલ રાણી’તરીકે ઓળખાતી હતી.તેના કારનામાની શાહી સુકાઈ નથી ત્યાં જ કચ્છના અંજાર વિસ્તારની ‘સર ફિરી’ રિચા ગૌસ્વામી એ પોતાનો આતંક વિસ્તારયો છે. આ લૂખાગીરીમાં રિચા એકલી નથી પણ જાણે … Continue reading કચ્છજી નાગણ -જેસલ જાડેજાની જેમ નામ કમાવવા નીકળેલી રિચા પોલીસ પાંજરે