કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ

ભુજઃ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે ભુજના સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી છે. ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નખત્રાણામાં 71 મીમી, ભુજમાં … Continue reading કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ