Kutch માં પોલીસકર્મીએ પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી સરાહનીય કામીગીરી કરી

ભુજ : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ અને અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ (Kutch) પોલીસકર્મીના વરસાદના ભરાયેલા પાણીમાંથી બચાવ કામગીરીનો સરાહનીય વિડીયો ટ્વિટ કરીને તેમના વખાણ કર્યા છે. જેમાં કચ્છના મુન્દ્રામાં ફરજ બજાવતા પીએસઆઈએ પાણીની વચ્ચે ફસાયેલા … Continue reading Kutch માં પોલીસકર્મીએ પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી સરાહનીય કામીગીરી કરી