ભુજ: તાજેતરમાં ભુજ તાલુકાના ખારી નામના ગામમાં ફિલ્મી વાર્તા જેવી બનેલી ઘટના હાલ ચર્ચાના સ્થાને છે. ભુજ તાલુકાના નાડાપા ગામે રહેનારા સાકરા કરમણ કેરાસિયા (મૂળ ખાવડા પાસે ગોડપર)ના વતની છે. તેમણે ખાવડા પોલીસમાં આપેલી અરજી પ્રમાણે ગત તા. ર૭-૯ના તેમની મૃત પુત્રી તેણીના પ્રેમી સાથે તેમને મોડી રાત્રીના ઘરે મળવા આવી હતી અને કહ્યું કે, … Continue reading કચ્છની ચોંકાવનારી ઘટના: બે મહિના પહેલા જેના અંતિમ સંસ્કાર કર્યા તે જ દીકરીએ પિતાને કહ્યું હું જીવતી છું!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed