Dragon fruitનું હબ બની રહ્યું છે Gujarat : આ વર્ષે કચ્છમાં 4300 ટન ઉત્પાદન!

ભુજ: ગુજરાતનો સૂકો અને સરહદી ગણાતો કચ્છ જિલ્લો હવે ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં મોખરે બની ગયો છે. છેલ્લા દસેક વર્ષથી શરૂ થયેલી ડ્રેગન ફ્રૂટની ખેતીનો વ્યાપ હવે કચ્છ જિલ્લાના ઘણા ખેડૂતો સુધી પહોંચી ચૂક્યો છે. 2018-19માં માત્ર 90 હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થતી હતી, જો કે હવે આ પાકનો વિસ્તાર 500 હેક્ટરને પણ વટાવી ચૂક્યો … Continue reading Dragon fruitનું હબ બની રહ્યું છે Gujarat : આ વર્ષે કચ્છમાં 4300 ટન ઉત્પાદન!