મેઘરાજા કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેમાનઃ જાણો મોન્સુન અપડેટ

અમદાવાદઃ ગુજરાતમામ આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં વહેલી સવારથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં સરસ્વતીમાં 3.7 ઇંચ, પાટણમાં ત્રણ ઇંચ, લાખણીમાં 2.2 … Continue reading મેઘરાજા કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેમાનઃ જાણો મોન્સુન અપડેટ