ગુજરાતમાં ‘વરસાદી’ આફતઃ ખડગે અને રાહુલ ગાંધીએ મદદ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી

નવી દિલ્હીઃ ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં હજારો લોકોના સ્થાળાંતરણ અને મોટી જાનહાનિના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારે પીડિતોને મદદ કરવાની હૈયાધારણ આપી છે ત્યારે આ મુદ્દે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત રાજ્યને મદદ કરવા સરકારને અનુરોધ કર્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ગુજરાતમાં … Continue reading ગુજરાતમાં ‘વરસાદી’ આફતઃ ખડગે અને રાહુલ ગાંધીએ મદદ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી