ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરીયા ગેરકાયદેસર રીતે બન્યા GSCIIFCL ડાયરેક્ટર; કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ

ગાંધીનગર: અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે કૌશિક વેકરીયા પર આરોપ લગાવ્યા છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નેવે મૂકીને કૌશિક વેકરીયા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (GSCIIFCL)ના સભાસદ થઈ ડિરેકટર બન્યા છે. આ પણ વાંચો : … Continue reading ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરીયા ગેરકાયદેસર રીતે બન્યા GSCIIFCL ડાયરેક્ટર; કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ