Junagadh ની દૂધધારા Parikrama ભારે વરસાદના પગલે પ્રથમ વખત રદ કરાઇ

જુનાગઢઃ ગુજરાતમાં ચોમાસું (Monsoon 2024) સક્રિય થયું છે. ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢમાં(Junagadh)ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના પગલે દર વર્ષે પરંપરાગત રીતે ગિરનાર જંગલમાં 36 કિમીના રૂટ પર યોજાતી દૂધધારા પરિક્રમાને(Parikrama) વહીવટીતંત્રએ સલામતીના કારણોસર રદ કરી છે. જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થયા છે. તેમજ અનેક … Continue reading Junagadh ની દૂધધારા Parikrama ભારે વરસાદના પગલે પ્રથમ વખત રદ કરાઇ