હવે જવાહર કોના ? Jawahar Chavdaના વિડીયોથી રાજકારણમાં આંધીના એંધાણ

જુનાગઢ: ચોમાસાના વરસાદ પહેલા જ સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે મોટી આંધી આવે તેવા સંકેતો મળી રહ્યા છે અને આ વાત સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Javahar Chavda)ના વિડિયોથી સ્પષ્ટ થઈ ચૂકી છે. તેમણે એક વિડીઓ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને એક સંદેશ આપ્યો છે. જો કે ચૂંટણીમાં ભાજપના કોઈ કાર્યક્રમમાં જવાહર ચાવડા સક્રિય … Continue reading હવે જવાહર કોના ? Jawahar Chavdaના વિડીયોથી રાજકારણમાં આંધીના એંધાણ